Type Here to Get Search Results !

Karamsad Nagarpalika Recruitment for Safai Kamdar Posts 2021


Karamsad Nagarpalika Recruitment for Safai Kamdar Posts 202

Karamsad Nagarpalika Recruitment for Safai Kamdar Posts 2021 published an official notification for Recruitment of Divisional Manager posts. Eligible candidates can apply for this recruitment. You can view more details about this recruitment including No. of posts, name of post, Educational qualification, Age limit, Selection process, How to apply etc... You can also view official notification and other important facts about this recruitment e.g. Important links and Important dates.

  Karamsad Nagarpalika Recruitment for Safai Kamdar 

Job details
 🔹No of posts: 17
 🔹Name of posts: Safai kamdar
Educational Qualification
 🔹લખી વાંચી શકે તેવા તથા સફાઈ કામના જાણકાર (વર્ગ-૪)
Salary
🔹Rs. 14,800 -47,100
Selection Process
🔹Final Selection will be based on personal interview
How to Apply
🔹Interested and Eligible Candidates need to remain present at below mentioned address for personal interview.
Important Dates
🔹Interview date: 24/06/2021
                    Important Links: 
                    ‌Advertisement
શરતો :
🔹(૧). શેક્ષણિક લાયકાત - લખી વાંચી શકે તેવા તથા સફાઈ કામના જાણકાર (વર્ગ-૪)
 🔹(૨), જગ્યાનું પગાર ધોરણ (સાતમું પગાર ધોરણ અનુસાર) : ૧૪૮૦૦- ૪૭૧૦૦ લેવલ આઇએસ-૧ (પાંચ વર્ષના સમય ગાળા માટે ફિક્સ પગાર : ૧૬,૨૨૪ સરકારશ્રીના સુધારા વધારાને આધિન)
🔹(૩) ઉપરીક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફીસરશ્રી, કરમસદ નગરપાલિકા, કરમસદ તા.જી. આણંદ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટથી અથવા સ્પીડ પોસ્ટથી અથવા કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
🔹 (૪) અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નં.૧ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવાર જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામેલ રાખનાર સામે ફોજદારી
રાહે કાર્યવાહી કરવાની રહેશે અને તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

🔹(૫) સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૩૩ વર્ષ સુધી રહેશે. જેમાં એસ.સી./એસ.ટી./ ઓ.બી.સી. તથા સ્ત્રી ઉમેદવારો વિગેરેને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે તથા ઉમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
🔹 (૬). નિયામકશ્રીની કચેરી, નગરપાલિકાઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક નં નપાનિયુ.૧ વશી ૪૦૩૫૦૪ ના. ૦૩/૦૮ ૨૦૦૪ થી પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે.સી.એ. નંબર ૫૭૪૬ ૧૯૯૯ માં નામ. હાઈકોર્ટની ફુલન્ચના ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજીવતાં રોજમદાર કર્મચારીઓને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર રહેશે.
🔹(૭). સફાઈ કામદારોની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઈ અનુસાર કરવામાં આવશે. 
🔹(૮), અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર ખાને લેવામાં આવશે નહી.
🔹(૯), આ જાહેરાત તથા સમર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.
🔹(૧૦) આ જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઈને ભરવામાં આવશે.
🔹(૧૧) સદર જગ્યાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માષ્ટ વિભાગના પત્ર ક્રમાંક : ઈએસટી ૧૦૨૦૦૫/૬૨૭૮ આર તા. ૦૮-૦૫ ૧૬ તથા નગરપાલિકા નિયામકશ્રી ગાંધીનગરના પત્ર નંબર નં.પા.ની યુટ ફીકસ પગાર વર્ગ-૩-૪ ૦૬ તા. ૧૬-૦૫-૨૦૦૬ તથા સરકારશ્રીના નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક: ખરચ ૨૦૦૨ ૫૭, ઝ-૧ તા. ૧૬/૦૨/૨૦૦૬ મુજબ સીધી ભરતીથી નિમણૂંક પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગાર અજમાયશી તરીકે નિમણૂંક આપવામાં આવશે. તથા
સરકારશ્રી તરફથી વખતો વખત જે સુધારો તહેર થશે તે લાગુ પડશે.
🔹 (૧૨). એક ઉમેદવાર એક જગ્યા માટે અરજી કરી શકશે તથા ઉમેદવારે કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે અરજી કવર ઉપર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
🔹(૧૩). અરજી પત્રક નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન મળી શકશે.
🔹(૧૪), ઉમેદવારે રૂ. ૩૦૦ ફ્રી ડીમાન્ડ ડ્રાફટ કે પોસ્ટલ ઓર્ડરથી અરજી સાથે જોડવાની રહેશે. નિયત ફી સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અનામત વર્ગોના ઉમેદવારો પાસેથી કોઈ ફી લેવાની રહેશે નહીં. 
🔹(૧૫) તા. ૨૮૦૪૨૦૨૧ ના ગુજરાત સમાચાર દૈનિક પેપરમાં આવેલ ભરતીની જાહેરાત આથી રદ ગણાશે તથા તેમાં કરેલી ઉમેદવારી અરજી રદ ગણવાની રહેશે અને નવેસરથી અરજી કરવાની રહેશે.
More posts visit now MYNAUKARI.IN



Top Post Ad

Below Post Ad

WhatsApp Group

Telegram Channel

Instagram Page

close